Best 100+ Gujarati Shayari, SMS and Images 2021

Gujarati Shayari (ગુજરાતી શાયરી): Here you will find (ગુજરાતી શાયરી લખેલી) love shayari gujarati to read and download. Gujarati Friendship Shayari, Gujarati Love Shayari, Gujarati Breakup Shayari, Gujarati Status, Gujarati Boy Shayari and Gujarati Attitude Shayari are included here. A special edition of these shayaris has been released for the people of Gujarat. Apart from Gujarati shayari, Hindi shayari can also be read here. I hope you like all these Gujarati shayaris.

Gujarati Shayari

ગુલામીકરીએ_તો માં_બાપ_ની_કરીયે_વાલા બાકી_દુનિયા_માટે_તોકાલેય_કિંગ_હતા_અનેઆજે_પણ_કિંગ_છીએ+. -Gujarati Shayari

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય+ છે.

Gujarati Shayari
Gujarati Shayari

દુનિયાથી વફાદારીની આશા ન રાખો જ્યારે, દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી+ દે છે.

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ+ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે. Gujarati Shayari

ફેમસ થવુ હોય ને મારા વાલા, તો દનિયાની નજર મા+ બદનામ થવુ પડે હો.

બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના+ પગારખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. Gujarati Shayari

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મા+રા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે.

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથીપણ સાહેબ+અમારી પર્સનાલિટી જોઇને  લોકો બળી જાયએમાં અમારો શુ વાંક. Gujarati Shayari

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે ક્યારેક+ દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે Gujarati Shayari

સંબંધોમાં ક્યારેય- પરીક્ષા ના લેશો,- નાપાસ સામેવાળા થશે તો/ પણ રડશો- તો તમે જ.

થોડા લાગણીભર્યા સંબંધોની *તરસ* છે બાકી તો મારી જિંદગી બહુ .સરસ છે.

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કેભાઈ હજુ *મારકેટમા* જ છે.

જિંદગી જે શીખવે તે શીખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?

ઝીંદગી ની  જંગ મા એવો વળાંક હોવો જોઈએ જીત મળે કે હાર બસ  જોરદાર હોવી જોઈએ.

જિંદગીમાં સુખી થવું હોય તો, સંબંધોને *સાચવતા* શીખો વાપરતા નહીં.

gujarati love sayari

જુવાની વસ્તુ જ એવી છે સાહેબપગે ઠેસ-વાગેને તો પણ હાથ તો *હથીયારે* જ જાય.

મારી આખોમા જે ઉજાગરાનો થાક છે એમાં તારીય *આખો* નો થોડો વાક છે.

કોઈપણ સંબંધ વિશ્વાસ રતાક વધું એકબીજાની સમજણ પર *ટકેલો* હોય છે./

 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલાકે  દુશ્મન પણ કહે *હા એને કોણ ન ઓળખે*.

gujarati love sayari
gujarati love sayari

*સારા સમયની સાથે રહેવા કરતા સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુકારણ કે સારો સમય સારી વ્યક્તિ નહીં આપે પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપશે*.

Read Also: Manav Garima Yojana Gujarat

ગરમ -કરેલી *ચા* અને સમાધાન કરેલા સંબંધોમાં, પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી.

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો *બાપુ*,પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

કિંમત પાણી ની નથી તરસ ની છે કિંમત મ્રુત્યુ ની નથી *શ્વાસ* ની છે સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી તેના પર મૂકેલા વિશ્વાસ ની  છે.

સંબંધ તોએવા જ સારા, જેમાં હક પણ ન હોય અને કોઈ *શક* પણ ન હોય.

gujarati love sayari
gujarati love sayari

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ ,સારા હોત તો આ *દુનિયા* આપણને જીવવા નો દેત.

Love Shayari Gujarati

દેવુ છે દિલ દાન માં છે કોઇ *છોકરી* ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં.

+ચારે બાજુથી થતા હોય વાર પર વાર, તોય સાથે ઉભો રહે એનું નામ *પરિવાર*.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે પણ મારા બ્લડ ગ્રૂપ માતો *Attitude* આવે છે.

પ્રેમમાં જ તાકાત છે સાહેબ સમર્થને *ઝુકાવવાની* બાકી રામ ને ક્યાં જરુર હતી એઠાં બોર ખાવાની.

બાપ ભલે ગમે તેટલો ગરીબ હોય, પણ દીકરી માંગે ત્યારે *બાપનું* ખીસ્સું ખાલી ન હોય. (Gujarati Shayari)

અમારી આદત ખરાબ નથી,બસ શોખ *ઊંચા* છે,નયતર કોઈ *સપના* ની પણ એટલી ઓકાત નથી,કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.

તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો *આંખ* ખોલી નથી ને યાદ આવી જાવ છો.

સંબંધ તે નથી કેકોની પાસેથી કેટલું સુખ મેળવો છો, સંબંધ તો તે છે કે કોના વિના તમે કેટલી *એકલતા* અનુભવોછો.

હક થી આપ તો તારી નફરત પણ *કબૂલ* છે,ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ.

ઉદાસ થવા ને  આખી જિંદગી પડી છે *નજર *ઉપાડો સામે જિંદગી પડી છે, પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો તમારી *હસીમાં* જ  અમારી ખુસી પડી છે.

*જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ ચા અને ચાહ* .

sad shayari gujarati

*મેદાનમાં હારેલો ફરી જીતી શકે છે પરંતુ મનથી હારેલા ક્યારેય જીતી શકતા નથી તમારો આત્મવિશ્વાસ જ તમારી મૂડી છે*.

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

*એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે*.

*જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા*.

sad shayari gujarati
sad shayari gujarati

*તમે ખાલી વાત કરવાનું જ રાખો, પ્રેમ તો તમારું દિલ કરી લેશે મારી સાથે *

*હે દર્દ કઇક તો વ્યાજબી કર હું તો તારો કાયમ નો ગ્રાહક છુ.*

*મારી નજર થી ક્યારેક ખુદને જોજે, તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.*

*ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને, મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ..*

*જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ ત્યારે જ ઉકેલાય જાય જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલતા થઇ જાય.*

*જો છોકરી પૈસા કરતા વધારે તમને પસંદ કરતી હોય, તો એની સાથે પરણવામાં કંઈ જ ખોટું નથી*.

*ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે જયારે એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો*.

*નયન માં વસ્યા છે જરા યાદ કરજો, કદી કામ પડે તો યાદ કરજો, મને તો પડી છે આદત તમને યાદ કરવાની, જો હિચકી આવે તો માફ કરજો *.

*પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ આ દિલ મારું બે પાંચ ટકા તો સલામત જોઈએ*.

*બનાવટી આંસુ અને લાગણી ની ઝેરોક્ષ ની દકાન શોધું છું હવે દિલ થી લખવાની આદત મોંઘી પડતી જાય છે*. -Gujarati Shayari

love shayari image

*વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને*.

*ટુંક મા કહુ તો તારા વગર દુનિયામાં મારુ શુ? કામ*.

*શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય*.

*જીન્સમાં સારા લાગો છો પંજાબીમાં પ્યારા લાગો છો સાડીમાં કદી જોયા નથી નક્કી કુંવારા લાગો છો*.

Love Shayari Gujarati
Love Shayari Gujarati

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.

*આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં , તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને*.

*સાચા પ્રેમની અસર કદાચ મોડી થાય પરંતુ કદર એક દિવસ જરૂર થાય છે*.

*પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ*.

*પ્રેમએ દુનિયાનુ સૌથી મોંઘુ ઘરેણું છે જને મળે છે એને કદર નથી હોતી અને જેને કદર હોય છે એને એ ક્યારેય નથી મળતો*.

*યાદ કરશો તો યાદો માં મળશું, નહિ તો ફરિયાદો માં તો છું જ=.

*ખુબજ સરસ વિધાન ના સમજાય તો બે વાર વાંચજો હું જે કાંઈ બોલુ તેની માટે હું જવાબદાર છું પણ તમે જે સમજો છો તેના માટે નહિ*. -Gujarati Shayari

*જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.*

*દુઃખ બધા નુ લગાડીશ તો હસવાનું ભૂલી જઇશ દુનિયાદારી નિભાવવા જતાં જીવવાનું ભૂલી જઇશ હસી ને નિભાવી લે બધા જ પાત્રો જે મળે સમજદારી જો દાખવી તો સમજવાનું ભૂલી જઇશ*.

*કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દ*.

*જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે*.

Love Shayari Gujarati

*એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ નહીં, પણ તારા અનહદ પ્રેમના હપ્તા તો કરી દે દીકુ*. -Gujarati Shayari

*તને જોઈને મારી આંખો DSLR થઇ જાય વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય*.

*હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ, તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ*.

*હું એક એવી છોકરી છું, જેને પિંક કરતા બ્લેક કલર વધુ પસંદ છે*. 

*પ્રેમની એને કદર ક્યાં રાખી છે? દિલની એને ખબર ક્યાં રાખી છે? મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં એને પૂછયુ કબર ક્યાં રાખી છે*?

*તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ, તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ/.

*એક છોડવાનું તો એકે સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ*/. 

*તું આપીશ સાથ એ પૂછવાનો પ્રશ્ન જ નથી તું છે મારો શ્વાસ તારા વગર જીવવાનો અર્થ જ નથી*.

*ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને, મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ*. -Gujarati Shayari

*ફૂલને પૂછવામાં આવ્યું તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે તેમાં તને શું મળ્યું? ફૂલે કહ્યું આપીને લેવું તે વેપાર છે જે આપીને કંઈ ના માંગે તે જ પ્યાર છે*.

*ઓયે કિંમત બોલ તારી સ્માઇલની, લાઈફ ગીરવી મૂકી દઈશ ખરીદવા માટે/.

*નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા પણ હવે સમજાયું કે અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા.* –Gujarati Shayari

*ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ, મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ.*

*મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે. તારી મારા માટે સતત વહેતી નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.*

*ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે. જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.* -Gujarati Shayari

Love Sayari Gujarati

*મને તો બીજા કોઈ સ્વર્ગ વિષેની માહિતી નથી કેમકે હું મારી માં ના ચરણોને જ સ્વર્ગ માનુ છુ.*

*માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે, કે ઉજાગરા તો કોઈ નહિ જુએ, પણ ધજાગરા આખું જગત જોસે.*

*જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી.*

*તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું.*

*રીઝવી ના શકુ ભલે જગ ને મીઠી વાણી ની મિલકત મને દેજે નથી જોઇતું મારે અણ હકક નું વિધિ એ લખ્યું એટલુ મને દેજે.*

*વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને.*

*આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું ”આપણા છોકરા તો મારા પર જ જશે*

*લાગણીઓનો જમાનો છે સાહેબ , હુ સ્ટેટસ મૂકું ને તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?*

*આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે, જેને દિવસના અજવાળા માં પણ, મારી યાદ નથી આવતી*

*નિયા તો મૂર્ખ બની જાય છે મારા હસવાથી તલાશ એની છે જે આંખોમાં ભીનાશ પારખી લે.* -Gujarati Shayari

*હસી મઝાક ની આ પલ યાદ રાખજો આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો કાલે હું રહું કે ના રહું એકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો.*

*તારા ફોટા પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું. *

*સુંદરતા મનની રાખો, ફેસવોસથી મોઢા ચમકે, દિલ નહી.*

*જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો, કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.* Gujarati Shayari

*તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો, બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.*

Gujrati Love Sayri

*જયારે પણ હું વિચારું છું, બસ તારા જ વિચારો આવે છે.*

*મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે તે તમને ક્યારેય નહીં છોડે કેમકે એ તમને છોડવાના 100 કારણોમાંથી તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે.*

*કોઇક જ હોય છે જે સફળ બની જાય છે. બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.*

*આપણો સંબંધ ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે કે તું મારી સાથે રહે બસ.*

*નયન માં વસ્યા છો જરા યાદ કરજો કદી કામ પડે તો મને તો પડી છે આદત તમને યાદ કરવાની જો હિચકી આવે તો માફ કરજો.*-Gujarati Shayari

*હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે, રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.*

*કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે *

*ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે*

*માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.*

*સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી, કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે કે, તે બીજા માટે લખેલા છે.* -Gujarati Shayari

ગુજરાતી શાયરી

*ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા,જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા.*

*લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.*

*સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની,બાકી સાથે જીવશું સાથે મરશું એતો માત્ર કેહવાના શબ્દો છે.*

*પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.*

ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી

*કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.* (Gujarati Shayari)

*આંસુ સુકાયા પછી જે મળવા આવે,એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.*

*તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.*

*દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે.*

*જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું,લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું.* -Gujarati Shayari

*દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.* -Gujarati Shayari

ગુજરાતી શાયરી લખેલી

મારી આજ હું આનંદથી જીવું છું આવતીકાલ ને જે કરવું હોય તે કરે.

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ,  અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ.

ઝગડોલાગણી હોય ત્યાં ઝઘડો થાય બાકી લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી.

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે. -Gujarati Shayari

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

ગુજરાતી શાયરી લખેલી
ગુજરાતી શાયરી લખેલી

પાગલ ફ્રેન્ડશીપ તો એક બહાનું છે, આઈ પ્રોમિસ, તું વાત કરે તો પ્રપોઝ તો તું સામેથી જ કરીશ.

જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો, કે અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં કોઈ પોતાના છૂટી ના જાય.

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.

ફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છેભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા. -Gujarati Shayari

ગમ શાયરી ગુજરાતી

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો, આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ , સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને  માન-સન્માન આપે છે.

અમે પ્રેમ પર નશામાં પડી ગયા, ભગવાન તેને બનાવ્યો. ચેતના ત્યારે આવી જ્યારે તેણે કહ્યું, કે ભગવાન કોઈ એકનો નથી. -Gujarati Shayari

જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ ત્યારે જ ઉકેલાય જાય જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલતા થઇ જાય.

પથ્થરો પોલા હશે કોને ખબર? લોકો પણ કેવા હશે કોને ખબર? મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે, પણ આંસુ કોને સાચા હશે કોને ખબર.

જો તમે ઇચ્છો તો હું તમને ખૂબ ઇચ્છું છું પણ કહેવામાં ડર, દરેક ક્ષણ તમે તમારા વિચારોમાં ખોવાઈ જાઓ છો, માનો કે નહીં, હું શપથ લે છે કે તમે સાચા પ્રેમ કરો છો.

સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું ભાષા શીખવી પડે સાહેબ લાગણીનીમિસ તો આજે પણ તમને ઘણું કરીએ છીએ પણ જતાવવા નું છોડી દીધું છે.-Gujarati Shayari

દુનિયા તો મૂર્ખ બની જાય છે મારા હસવાથી તલાશ એની છે જે આંખોમાં ભીનાશ પારખી લે.

કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે, જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.

કડવું છે પણ સત્ય છે તમે મોડા આવ્યા તો ચિંતા થાય મને હું મોડી આવી તો શક કર્યો તમે મારા પર વા વા સુવાત છે.

ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે , જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે.. -Gujarati Shayari

Conclusion:

The Gujarati shayari, Gujarati Love shayari and other shayari that you have given above are all time hit shayari. I hope you like these Gujarati shayaris. Other newly published shayaris are updated here.