ગુજરાતનો સાંસ્કૃતિક વારસો | Gujarat No Sanskrutik varso

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
ભારતનું બંધારણ ટેસ્ટ Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick Here

Welcome to your ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ: 02

1.ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ?

2."ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ?

3.ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ?

4."કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ?

5.અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

6.પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

7.ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.

8.'ભૂંગળિયો' અને 'પેટી માસ્તર' શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે ?

9.વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ?

10.કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે.?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો