Gujarat Geography Test – 10 Marks

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
ભારતનું બંધારણ ટેસ્ટ Click here

Welcome to your Gujarat Geography Test - 10 Marks

1. જૈન તીર્થસ્થાન ભદ્રેશ્વ્રર કયા જિલ્લા મા આવેલું છે ?

2. સૌરાષ્ટ્ર ની સૌથી લાંબી નદી કઈ છે ?

3. મહંમદ ગઝનીએ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?

4. ગુજરાતના ઇતિહાસમા 'અકબર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

5. મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું ?

6. કઈ નદીના કિનારો ‘સુવાલીની ટેકરીઓ ‘ તરીકે ઓળખાય છે ?

7. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે ?

8. ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ?

9. ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે ?

10. ઇ.સ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે ?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો